PUBGનું આવશે નવુ મોબાઇલ અપડેટ, તે અપડેટ ખાસ શું છે.
નવી દિલ્હી:PUBG ના ચાહકો માટે સારા સમાચાર છે.કંપની ધારા નવા મોબાઇલ અપડેટ 0.10.5ની જાહેરત twitter હેન્ડલથી કરવામાં આવી છે.થોડા દિવસો પહેલાં લીક થયેલા ચેંજલોગમાં એ વાતનો ખુલાસો થયો હતો કે અપડેટની સાથે અનેક નવા ફીચસૅ સામેલ કરવામાં આવી શકે છે.
નવા અપડેટ ગેમમાં હવે Zobiz Mode આવશે.આ માટે કેપકોમ રેસિડેન્ટ એવિલ 2 અને ટેનસેટ ગેમ સાથે ભાગીદારી કરવામાં આવી છે.Zobiz Mode મા પણ પહેલાં ન જોવા મળ્યો હોય તેવો અલગ પકારનો બદલાવ કરવામાં આવશે.અનેક ખેલાડી પહવા જ Erangal માપમાં Zobiz Mode અને લાશો જોઈ ચુકયા છે.



